Best Fathers Day Quotes in Gujarati | હેપી ફાધર્સ ડે 2023
Fathers Day Quotes in Gujarati: If you are looking for good messages, or quotes to wish this Father’s Day then be sure you have come to the right place.
Friends, here we have brought a wonderful collection of Father’s Day ” Best Fathers Day Quotes in Gujarati” Wishes and Quotes in Gujarati Text, which you can share with your friends and family on everyone. Hope you all will like this collection very much.
Fathers Day Quotes in Gujarati
હાથમાં તલવાર છે
વાણીમાં ધાર છે
છતાં શાંત છું
કારણકે મારા
પિતાના સંસ્કાર છે
!! Happy Father’s Day !!
મને છાયામાં રાખ્યો,
ખુદ તડકા માં ઉભા હતા,
મેં જોયા છે એવા એક જ ફરિશ્તા,
મારો નાનપણ નો ભાર
ઉપાડનાર પિતા હતા..!!
!! Happy Father’s Day !!
ધરતી જેવી ધીરજ અને
આકાશ જેવી ઉંચાઈ છે,
જીંદગી પર તરસ ખાઈ ઈશ્વરે આ
તસવીર બનાવી છે.
દરેક દુ:ખ બાળકનું તે પોતે સહન કરે છે,
આ ભગવાનની જીવંત પ્રતિમા ને
આપણે તેને પિતા કહીએ છીએ.
!! Happy Father’s Day !!
વડલાની જેમ તાપ સહન કરી,
પરિવારને છાંંયડો આપતુ પાત્ર
એટલે પિતા.
!! Happy Father’s Day !!
કમાયેલું ધન દીકરાને આપવા અને
કાળજાનો કટકો પારકાને આપવા માટે
આખી જિંદગી સફર
કરતું વ્યક્તિત્વ એટલે પિતા.
!! Happy Father’s Day !!
જ્યારે પિતા આપણને તેમના
અનુભવમાંથી જ્ઞાનથી ભરી દે છે, તો
ક્યાંક ને ક્યાંક તે આપણું
જીવન સરળ બનાવે છે.
!! Happy Father’s Day !!
પિતાના હૃદયમાં દીકરી માટે
ના પ્રેમની પરિભાષા સુંદર છે.
વૃદ્ધ પિતા ના ધ્રુજતા હાથ
સંભાળવાનો સુંદર છે,
માટે જ બાપ દીકરી નો
સંબંધ સુંદર છે.
!! Happy Father’s Day !!
મુશ્કેલીના પળ માં હંમેશા
સાથે ઉભા હતા તે,
મારી ભૂલો હતી છતાંય
મારી માટે લડ્યા હતા તે.
!! Happy Father’s Day !!
પુરે વિશ્વ કો સંતુષ્ટ કરના સંભવ હૈ
પરંતુ એક પિતા કો સંતુષ્ટ અસંભવ હૈ.
!! Happy Father’s Day !!
એમના હોંસલાઓએ ને ક્યારેય પણ,
આંખો નમ થવા દીધી છે,
જેટલી હતી મારી જરૂરત બધી પૂરી કરી છે
!! Happy Father’s Day !!
છોકરી હોવા છતાં ક્યારેય
છોકરાથી નીચું ન માન્યું,
પોતાની ઊંઘ અને ભૂખની પરવા કર્યા
વિના આપણા માટે પ્રયત્નશીલ,
અને હંમેશા સકારાત્મક અને ખુશ
રહેતા મારા પિતા ને.
!! Happy Father’s Day !!
માઁ ની કોમળ મમતા ને તો
બધાયે સ્વીકાર્યું છે,
પણ પિતાની પરવરીશ ને
ક્યારે કોઈએ લલકાર્યું છે.
!! Happy Father’s Day !!
શોખ તો પિતાની
કમાણીથી જ થઈ શકે
બાકી પોતાની કમાણીથી
તો ગુજારો જ ચાલે.
!! Happy Father’s Day !!
મને છાયામાં રાખ્યો,
ખુદ તડકા માં ઉભા હતા,
મેં જોયા છે એવા એક જ ફરિશ્તા,
મારો નાનપણ નો
ભાર ઉપાડનાર પિતા હતા.
!! Happy Father’s Day !!
પિતા,લીમડા ના પાંદડા જેવો હોય છે,
ભલે ને તે કડવા હોય,
પણ છાંયો હંમેશા ઠંડો જ આપે છે.
!! Happy Father’s Day !!
મારી ઓળખ છે તે તમારા લીધે,
હું આજે આ દુનિયામાં છું તે પણ
તમારા જ કારણે.
!! Happy Father’s Day !!
ભલે ને તમે દિલથી ગમે
તેટલા મજબૂત હોવ,
પણ સાહેબ,જયારે દુનિયાનો
સૌથી મજબુત વ્યક્તિ
પિતાની આંખમાં આંસુ જુવેને
ત્યારે બધું હચમચી જાય.
!! Happy Father’s Day !!
અમે અમારા પિતાથી પણ ડરીએ
છીએ અને અમારા પિતાની હાજરીમાં
કોઈનો ડર નથી.
!! Happy Father’s Day !!
પિતાએ જીવન સાથે કેવી રીતે
લડવું તે શીખવ્યું હતું, કેટલીકવાર
વસ્તુઓ સારી રીતે ચાલતી નથી.
!! Happy Father’s Day !!
સપના તો મારા હતા,
પણ એના માટે દિશાઓ આપનાર
તો મારા પિતા હતા.
!! Happy Father’s Day !!
દરિયામાં જેટલો ક્ષાર,
ગીતામાં જેટલો સાર,
એટલો તો એક શબ્દ પર જ ભાર,
એ શબ્દ એટલે જ પિતા.
!! Happy Father’s Day !!
મુશ્કેલીના પળમાં હંમેશા
સાથે ઉભા હતા તે,
મારી ભૂલો હતી છતાંયે મારી
માટે લડ્યા હતા.
!! Happy Father’s Day !!
દીકરી માટે તેના પપ્પા જ ભગવાન હોય છે.
કારણકે ભગવાન બધી ઇચ્છા પુરી નથી કરતા
પણ પપ્પા દીકરીની બધી ઇચ્છા પુરી કરે છે.
!! Happy Father’s Day !!
મુશ્કેલીના પળ માં હંમેશા
સાથે ઉભા હતા તે,
મારી ભૂલો હતી છતાંય મારી
માટે લડ્યા હતા તે.
!! Happy Father’s Day !!
મારી ઓળખ છે આપથી પપ્પા,
હું શું કહું કે તમે મારા માટે શું છો,
જીવવા માટે પગ નીચે આ જમીન છે,
પણ મારા માટે તો
મારું આકાશ તમે છો.
!! Happy Father’s Day !!
એમના લાડ માં જે પાયું કડવાપણ ઠીક,
મારી માટે મને વઢતા એ બાળપણ ઠીક.
!! Happy Father’s Day !!
ધોમધખતા તડકામાં તે
આરામદાયક છાંયો છે,
મેળામાં ખભા ઉપર લઈને
ચાલતા પગ છે,
મળે છે જીંદગીમાં દરેક
સુખ તેના હોવાથી,
ક્યારેય ઊલટો ન પડનારો
‘પિતા’ એ દાવ છે.
!! Happy Father’s Day !!
તે હંમેશા આપણી જીત માટે હારી જાય છે.
પિતા આપણી હિંમત છે,
પિતા આપણો આધાર છે.
!! Happy Father’s Day !!
પિતા એટલે
બાળપણમાં સાયકલમાં,
બેસાડી ગામમાં ફેરવે અને,
આપણા ચહેરાની ખુશી,
જોઈ ખુશ થાય એ પાત્ર.
!! Happy Father’s Day !!
સંસ્કાર માતા પાસેથી મળે છે અને
સંઘર્ષ કરવાની શક્તિ
પિતા પાસેથી મળે છે.
!! Happy Father’s Day !!
મારી બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે,
કારણ કે પિતા હંમેશા
મારી સાથે હોય છે.
!! Happy Father’s Day !!
દુ:ખ અને સુખ વહેંચનાર લોકો હોય
તો પણ પિતા કરતા
સાચો મિત્ર કોઈ નથી.
!! Happy Father’s Day !!
મારા પિતાને આજે હું શું ઉપહાર આપું?
ઉપહાર ફૂલોનાં આપું કે
ગુલાબનો હાર આપું?
મારા જીવનમાં જે સૌથી પ્યારા છે..
તેના પર હું મારી જીંદગી વારી દઉં.
!! Happy Father’s Day !!
મા ની કોમલ મમતાને
બધાએ સ્વીકાર્યું છે,
પણ પિતાની પરવરીશ
ને કોઈએ લલકાર્યું નથી.
!! Happy Father’s Day !!
એક પિતા તે વ્યક્તિ છે જે કેવી
રીતે જીવવું તે નિર્દેશન કરતું નથી,
પરંતુ તે તેના બાળકો માટે એક
ભૂમિકા મોડેલ બનવા
માટે સંપૂર્ણ રીતે જીવે છે.
!! Happy Father’s Day !!
કોઈપણ મૂર્ખ બાળક હોઈ શકે છે.
તે તમને પિતા નહીં બનાવે. બાળકને
ઉછેરવાનું તે હિંમત છે
જે તમને પિતા બનાવે છે.
!! Happy Father’s Day !!
પિતાના હૃદયમાં દીકરી માટે ના
પ્રેમની પરિભાષા સુંદર છે.
વૃદ્ધ પિતા ના ધ્રુજતા હાથ
સંભાળવાનો સુંદર છે,
માટે જ બાપ દીકરી નો સંબંધ સુંદર છે.
!! Happy Father’s Day !!
પિતા એ યોદ્ધા છે જે જીવનના
રણમેદાનમાં પોતાના માટે નહિ
પણ પરિવાર માટે લડે છે.
!! Happy Father’s Day !!
કદાચ આ સમય પાછો આવે….
પપ્પાનો હાથ પકડીને
પાછી દુનિયા ફરવી છે.
!! Happy Father’s Day !!
One Line Quotes For father in Gujarati Text
- પિતા એટલે દિકરી ના વિદાય સમયે ઘરના ખૂણામાં જઈને ફિબકા ભરનાર.
- પિતા એટલે બિનજરૂરી વસ્તુઓનો કરકસર કરીને ચરાવનાર.
- પિતા એટલે એની અધુરી ઈચ્છાઓ દિલમાં દબાવનાર.
- પિતા એટલે દીકરાનો રોલ મોડલ
- .પિતા એટલે દરેક તહેવારો માં બાળકોના સાન્તા ક્લોસ.
- પિતા એટલે અસંખ્ય ગણતરી નો સરવાળો.
- પિતા એટલે સંતાનનો પ્રથમ શિક્ષક.
- પિતા એટલે વિચાર નો દરિયો.
- પિતા એટલે ગણિતનો બેતાદ બાદશાહ.
- પિતા એટલે ઘરના આધાર નો સ્તંભ.
- પિતા એટલે દરેક મુશ્કેલી ની બાદબાકી.
- પિતા એટલે દીકરી નો પ્રથમ હીરો.
- પિતા એટલે એના અધૂરા સપના ને એના સંતાનમાં જોનાર.
- પિતા એટલે એની જૂની વસ્તુઓ ચલાવનાર.
- પિતા એટલે માનો તો નર માં નારાયણ.
Friends, we hope that all of you must have liked this collection ”Best Fathers Day Quotes in Gujarati” very much, how did you like this collection, do tell us by commenting in the comment box, Your comments inspire us to post more good collections if you liked this collection. Then share with your friends and family – Thanks