Best Friendship Day Quotes in Gujarati | હેપી ફ્રેન્ડશીપ ડે 2023
Friendship Day Quotes in Gujarati: Having friends is very important in our lives and we all have a best friend with whom we share everything.
That’s why on the occasion of this Friendship Day we have brought you all a collection of Best Friendship Day Quotes in Gujarati language which you can share with your friends and family, We hope you all will love this collection.
Friendship Day Quotes in Gujarati
સાચા મિત્ર નો દિવસ નહીં દાયકો હોઈ છે!
અમુક ચાટ મસાલો તો અમુક ઝાયકો હોઈ છે!
થોડાક ડાહ્યા તો થોડાક સાવ શાયકો હોઈ છે!
!! મિત્રતા દિવસની શુભેચ્છા !!
એ દોસ્ત મને તારી દોસ્તી પર ગર્વ છે,
દરેક પલ તને યાદ કરું છુ,
મને ખબર નથી, પણ ઘરવાળા કહે છે કે,
હું ઊંઘ માં પણ તારી સાથે વાત કરું છુ..
!! મિત્રતા દિવસની શુભેચ્છા !!
જ્યારે તમે તમારા જીવનમાં કંઈપણ સારી
માટે પ્રાર્થના કરો છો.
શુદ્ધતા તરીકે તમે તમારો શ્રેષ્ઠ મિત્ર મેળવો,
તમને શુભ
!! મિત્રતા દિવસની શુભેચ્છા !!
આ જગત માં એવા દોસ્તો પણ આવી જાય છે,
કે જે વચન નથી આપતા પણ નીભાવી જાય છે.
!! મિત્રતા દિવસની શુભેચ્છા !!
જીવનમાં મિત્રો રાખવા જરૂરી છે,
નહી તો દિલની વાત DP અને
સ્ટેટસ બદલાવી બદલાવીને કહેવી પડે.
!! મિત્રતા દિવસની શુભેચ્છા !!
દોસ્તી તૂટશે તો જીંદગી વિખરાય જશે
આ તમારા વાળ નથી જે સેટ થઈ જશે
પકડી લો હાથ એમનો જે તમને ખુશી આપે
નહી તો રડતાં-રડતાં જ જીંદગી વીતી જશે
!! મિત્રતા દિવસની શુભેચ્છા !!
મિત્રો ને આઈ લવ યુ કહેવાની જરૂર નથી…
કારણકે પ્રેમ હોય તોજ આપણી મિત્રતા તેની
સાથે હોય છેને..!!
!! મિત્રતા દિવસની શુભેચ્છા !!
સામટા શબ્દો ઓછા પડે, મૌન ને એટલા રંગ છે.
જ્યારે ખામોશી ને પણ વાચા ફૂટે ત્યારે સમજવું કે એ
મિત્રતા નો જ મીઠો મીઠો સંગ છે.
!! મિત્રતા દિવસની શુભેચ્છા !!
એક દોસ્તી એવી પણ કરી લઈએ,
સાથે ભલે ના રહીએ
પણ સાથ આપી જિંદગી જીવી લઈએ.
!! મિત્રતા દિવસની શુભેચ્છા !!
જીવન ની અમુલ્ય ચીજ છે ‘દોસ્તી’
લાગણી થી બંધાયેલ સંબંધ છે ‘દોસ્તી’
જિંદગી ની શરૂઆત અને અંત છે ‘દોસ્તી’
એક આત્મા અને બે શરીર છે ‘દોસ્તી’.
!! મિત્રતા દિવસની શુભેચ્છા !!
તારી દોસ્તીએ આપી છે તાજગી એટલી કે
બીજી કોઈ ઋતુ સારી ન લાગે
તુ બનાવ હજારો મિત્ર પણ મને
તારા વગર કોઈની યારી સારી ન લાગે
!! મિત્રતા દિવસની શુભેચ્છા !!
જમાનો ભલે ખરાબ છે પણ મિત્રો મારાં Best છે
ચમકે નહિં એટલું જ બાકી તો બધાં જ Star છે
!! મિત્રતા દિવસની શુભેચ્છા !!
મારું જીવન તો હતું ઘણું સંગીન,
હમેશા રેહતો હતો હું ગમગીન,
તારી દોસ્તીએ જીવનમાં એવા રંગો પૂર્યા કે,
જીવન મારું બની ગયું એકદમ રંગીન…
!! મિત્રતા દિવસની શુભેચ્છા !!
સાચો મિત્ર તમારી ક્ષમતા નો પરિચય
દુનિયા ને કરાવશે,
સાચો મિત્ર તમારી અસમર્થતા ને કોઈ દિવસ
ઉજાગર નહી થવા દે જગતમાં..!!
!! મિત્રતા દિવસની શુભેચ્છા !!
દોસ્તી તમારી અમારી સાથે રહેશે,
સાથે જીવેલા પલ સદાય જીવનમાં યાદ રહેશે,
કમી તમારી હરપળ રહેશે…
દિલ મારું તમને બાર-બાર યાદ કરતું રહેશે.
!! મિત્રતા દિવસની શુભેચ્છા !!
કડવા વેણ મોઢે કહે,હૈયામા કાયમ હેત,
એના મેલા ન હોય પેટ,ઈ સાચા મિત્ર શામળા
!! મિત્રતા દિવસની શુભેચ્છા !!
યાદે ભી દોસ્તો સે હૈ,
મુલાકાતે ભી દોસ્તો સે હૈ,
સપને ભી દોસ્તો સે હૈ,
અપને ભી દોસ્તો સે હૈ,
યા ફિર યુ હી કહે કી ……..
અપની તો દુનિયા હી દોસ્તો સે હૈ
!! મિત્રતા દિવસની શુભેચ્છા !!
દોસ્તી એવા વ્યક્તિ સાથે કરવી,
જેનામાં આપણા કરતા જ્ઞાન વધારે
હોય-પૈસા નહીં.
!! મિત્રતા દિવસની શુભેચ્છા !!
ઝીંદગી બડી અજીબ હોતી હૈ ,
કભી હાર તો કભી જીત હોતી હૈ ,
તમન્ના રાખો સમંદર કી ગહરાઈ કો છુને કી ,
કિનારો પે તો
બસ ઝીંદગી કી સુરુઆત હોતી હૈ …
!! મિત્રતા દિવસની શુભેચ્છા !!
જીંદગી માતા-પિતાની ભેટ છે
શિક્ષણ ટીચરની ભેંટ છે
સ્મિત દોસ્તોની ભેંટ છે
પણ તારી સાથે દોસ્તી ઈશ્વરની ભેટ છે.
!! મિત્રતા દિવસની શુભેચ્છા !!
મિત્ર એટલે…ભલે પાનના ગલ્લે
ખિસ્સામાંથી પૈસા ના કાઢે,
પણ સમય આવે એટલે જાન
કાઢીને આપી દે હો વાલા !!
!! મિત્રતા દિવસની શુભેચ્છા !!
જ્યાં સાત પેઢી સુધીની
કોઈ ઓળખાણ ના હોય,
છતાંય ભાઈ જેવો સંબંધ હોય
એનું નામ ભાઈબંધ !!
!! મિત્રતા દિવસની શુભેચ્છા !!
કહે છે લોકો મને કે તારો જમાનો છે,
પણ એમને ક્યાં ખબર છે કે મારે મિત્રોનો
ખજાનો છે !!
!! મિત્રતા દિવસની શુભેચ્છા !!
દુનિયામાં ત્રણ લોકો ખુશકિસ્મત છે
જેને સાચો પ્રેમ મળે છે
જેને સાચો મિત્ર મળે છે
અને જેને અમારો એસએમએસ મળે છે
!! મિત્રતા દિવસની શુભેચ્છા !!
તું દોસ્ત બનીશ એવી
મને ક્યાં ખબર હતી,
દોસ્તમાં પણ ખાસ
બનીશ એવી ક્યાં ખબર હતી,
તારા વગર પણ એક ઝીંદગી હતી
પણ તું જ મારી જીંદગી બનીશ
એવી ક્યાં ખબર હતી.
!! મિત્રતા દિવસની શુભેચ્છા !!
જો તાજમહેલ પ્રેમનું પ્રતિક છે,
તો અડધી ચા દોસ્તીનું પ્રતિક છે !!
!! મિત્રતા દિવસની શુભેચ્છા !!
દોસ્તી માં જીવજો દોસ્તી માં મરજો,
હિંમત ના હોય તો દોસ્તી ના કરજો,
જિંદગી નથી અમને દોસ્તો થી વ્હાલી,
દોસ્તો માટે જ છે આ જિંદગી અમારી…
!! મિત્રતા દિવસની શુભેચ્છા !!
તમે ત્રાસજનક છો. તમે વિચિત્ર છો.
તમે તોફીની છો. તું મુર્ખ છે.
તમે ક્લીગી છો. તમે છો બસ મારા જેવા
!! મિત્રતા દિવસની શુભેચ્છા !!
વાતાવરણમાં ભાર છે મિત્રોના મૌનનો,
હું શું કહી ગયો છું, મને ખ્યાલ પણ નથી…!!!
!! મિત્રતા દિવસની શુભેચ્છા !!
ના કરો અનુમાન મને કોણ કોણ ગમે છે,
હોઠો પર મારા કોનું જ નામ રમે છે,
એ તુ જ છે પગલી કે જેની દોસ્તી અમને ગમી,
બાકી આથમતી સંધ્યાએ તો સુરજ પણ
મારી સામે નમે છે.
!! મિત્રતા દિવસની શુભેચ્છા !!
ખુદા ભી ના જાને,કૈસે રિશ્તે બના દેતા હે,
કબ, કહા, કૈસે મિલા દેતા હે ,
જિનકો હંમ કભી જાનતે ભી નહિ થે,
ઉનકો હી હમારા સબસે પ્યારા દોસ્ત ,બના દેતા હે
!! મિત્રતા દિવસની શુભેચ્છા !!
દુનિયામા મિત્રો બધુ જ મળે
છે મળતી નથી દોસ્તી
દોસ્તીનુ નામ જીંદગી, જીંદગીનુ નામ દોસ્તી
!! મિત્રતા દિવસની શુભેચ્છા !!
દોસ્તીનો સંબંધ પ્રેમથી પણ મોટો છે,
કારણ કે દોસ્ત ક્યારેય બેવફા નથી હોતો !!
!! મિત્રતા દિવસની શુભેચ્છા !!
ખુદને પ્રેમથી ખચોખચ રાખું છું,
મારા મિત્રોને તો હૃદયની વચોવચ
રાખું છું !!
!! મિત્રતા દિવસની શુભેચ્છા !!
જિંદગીમાં એ મિત્રને ક્યારેય ના છોડતા,
જે તમારા જન્મદિવસની રાહ તમારા કરતા
પણ વધુ જોતો હોય !!
!! મિત્રતા દિવસની શુભેચ્છા !!
અમથા તને દરેક વખતે
નથી મનાવતો હો દોસ્ત,
જયારે તું અંદરથી તુટી જાય ને
ત્યારે હું પણ તુટી જાઉં છું !!
!! મિત્રતા દિવસની શુભેચ્છા !!
મિત્રતા હોય તો સુદામા-કૃષ્ણ જેવી હોવી
જોઈએ સાહેબ
એક કશું માંગતો નથી,.
એક બધું જ આપીને જણાવતો નથી.,.!!
!! મિત્રતા દિવસની શુભેચ્છા !!
મૈત્રી છે નવી પણ કબુલાત કોણ કરે,
શબ્દો વડે મૈત્રી ની રજૂઆત કોણ કરે,
વાત કરવા તત્પર છે બંને પણ,
વાત કરવા ની શરૂઆત કોણ કરે…..
!! મિત્રતા દિવસની શુભેચ્છા !!
સમય ના વહેણ માં સમાઈ ના જતા,
દિલ ના દરિયા માં ડૂબી ના જતા,
આપની મૈત્રી છે જિંદગી થી અનમોલ,
ક્યાંક આપની આ મિત્રતા ને ભૂલી ના જતા
!! મિત્રતા દિવસની શુભેચ્છા !!
તમારા જેવા મિત્રો મારી મૂડી છે,
એથી વધુ બીજી કઈ વાત રૂડી છે?
બીજી તો સહુ ચીજ મામૂલી છે,
મિત્રો જ ઈશ્વર ની ભેટ અણમોલી છે.
!! મિત્રતા દિવસની શુભેચ્છા !!
Friends, we hope that all of you must have liked this collection” Best Friendship Day Quotes in Gujarati” very much, how did you like this collection, do tell us by commenting in the comment box, Your comments inspire us to post more good collections if you liked this collection. Then share with your friends and family – Thanks